ગોલુંએ માર્ગ બતાવ્યો ! વાર્તા

 

 

ગોલુંએ માર્ગ બતાવ્યો ! વાર્તા

એક જગલ માં બધા પ્રાણીઓ કાયમ ઝડપથી દોડવાની સ્પર્ધા જ કરતા રહેતા સસલું હરણ અને ચિતો પણ એકબીજાથી આગળ નીકળી જવાની જ વાતો કરતા હતા. કોઈ નામાં જરાક પણ ધીરજ નહોતી ગોલુ કાચબો  ત્યાં રહેતો હતો. એ રોજ ચુપચાપ પાણી પાસે બેસી સૂર્યના તડકામાં પોતામાં પગ સીધા કરતો. બધા પ્રાણીઓ એની મજાક ઉડાવતા કે તારા જેવા ધીમે  ચાલનારા ને શું મળશે? પણ બોલું સિમત આપીને બેસી રહેતો કંઈ જવાબ આપતો નહિ.

એક દિવસ જંગલમાં આગ લાગી બધા પ્રાણીઓ ગભરાઈ ગયાં તેઓ આગથી બચવા માટે જગ્યા શોધવા જગ્યા શોધવા લાગ્યા. ભાગમભાગ કરતાં બંધા એકબીજા સાથે અથડાવા લાગ્યાં જેઓં કામય ઝડપથી દોડતા હતા. તેઓ એકબીજા સાથે અથડાઈને ખોટી દિશામાં ભાગ્યા ગોલુ કાચબો શાંત રહ્યો એ ધીમે ધીમે ઠડા કળણ તરફ આગળ વધ્યો, જયાં પાણીની સપાટી પર સુરક્ષીત જગ્યા હતી. ગોલુંએ જોયું કે બધા પ્રાણીઓ ખોટી દિશામાં દોડી રહ્યા છે ત્યારે એણે બંધા ને બૂમ પાડી ને બોલાવ્યા અને સાચો માર્ગ બતાવ્યો. હવે બધાંને બૂમ પાડીને બોલાવ્યા અને સાચો માર્ગ બતાવ્યો.

હવે બધાં પ્રાણીઓ ગોલુ ની ધીરજ ની પ્રશસા

સાર ઝડપી હોવું જરૂરી નથી, યોગ્ય દિશા અને ધીરજ હોવાં પણ જરૂરી છે.   

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...