ગુજ્જુભાઇ કરિયાણાની દુકાને ગયા.

 ગુજ્જુભાઇ કરિયાણાની દુકાને ગયા.


દુકાનવાળો: ગુજ્જુભાઈ શું જોઈએ?


ગુજ્જુભાઈ એક કિલો તુવેર દાળ આપ. શનિવાર ની મિજલાસ મા વાનગી બનાવી ખવડાવવી છે


દુકાનવાળો: ભલે. બીજું?


ગુજ્જુભાઈ એક કિલો મગદાળ. તુવેરદાળ સાથે જ થેલીમાં રાખી દે.


દુકાનવાળો: પણ ગુજ્જુભાઈ, એ તો મિક્સ થઈ જશે.


ગુજ્જુભાઈ : ભલે થઈ જાય. અમારી સભ્યા અસ્ટા ,અંકીતા ને ઇમાલી નવરી જ બેઠી છે. અલગ કરી લેશે.


દુકાનવાળો: ભલે ત્યારે. કરી દઉં મિક્સ.


ગુજ્જુભાઈ: હા, એક કિલો બાસમતી ચોખા અને ચણા દાળ પણ એમાં જ નાખી દેજે.


દુકાનવાળો: ગુજ્જુભાઈ ચોખા પણ એમાં જ ?


ગુજ્જુભાઈ: હા અસ્ટા ,અંકીતા ને ઇમાલી નવરી જ બેઠી છે. કરી લેશે અલગ.


દુકાનવાળાએ બધું એકજ થેલીમાં ભરીને કહ્યું:, ગુજ્જુભાઈ ચારસો ને વીસ રૂપિયા આપો.


ગુજ્જુભાઈ: ભાઈ, પૈસા ઉધાર. અમારા મંદી ના પ્લેટફોર્મ પર પૈસા કેવા ?. ઉધાર નહીં રાखो તો આ કઈ નથી જોઈતું.


દુકાનવાળો: ગુજ્જુભાઈ, લઈ જાઓ. અમારે ત્યાં અલગ પાડવા કોઈ ...ત્રણ જણી નથી-

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...