પત્ની : પર્સનલ સીક્રેટ અને ટૉપ સીક્રેટ એટલે શું, મને સમજાવો.
પતિ: તું અને તારી સહેલી મને ગમે છે એ પર્સનલ સીક્રેટ, અને તારી સહેલી ને પણ હું ગમું છું એ ટોપ
સવાર નાં છાપુ હાથમાં લેતા એક પેમ્લેટ નીચે પડ્યું. હું ઉપાડું તે પહેલાં તો પત્ની એ ઉપાડી લીધું.
છાપેલ હતું, શું તમે દારૂનાં બંધાણી છો ? તો તાત્કાલિક અમને કોલ કરો. અમે તમારી મદદ કરશું.
કસરત કરવી, દારૂ ન પીવો, સાદુ ભોજન લેવું, આ બધાથી તમારું આયુષ્ય ચોક્કસ જ વધશે.
પણ ધ્યાનમાં રાખો કે આ બધા વર્ષ તમારી વૃદ્ધાવસ્થામાં વધશે, યુવાનીનાં નહીં !🍻 😂 🍻 😂 🍻 😂
ભુરાલાલ : હા, કેમ કાલે રાતે મને શું થયુ હતુ ?
ભુરાલાલ : મેં તારી જોડે વાત પણ નહોતી કરી તને કેમની ખબર પડી ?
કંડકટર : કાલે એક છોકરી બસમાં ચઢી, તો તમે ઉભા થઇ તેને તમારી સીટ આપી.
કંડકટર : ગુનો તો કોઈ નથી, પણ બસમાં તમે બે જ પેસેન્જર હતા અને તમે છેક સુધી ઉભા ઉભા ગયા !!!
મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર.
પત્ની : મારી લીધો ચોથો પેગ ? આવી જાવ ઘરે. હુ કશુ નહી કહુ.
દુકાનદાર : શું જોઈએ છે, સાહેબ ?
દુકાનદાર : એ નાનકા, સાહેબને ૨ ક્વાટર અને ચણાદાળનું પાકીટ આપી દે.
મહિલા બોલી : 'ધ્યાનથી જુઓ. હું જ છું !'
તે ભાઈ તો ચકરાઈ જ ગયો. કારણ કે તેની કાર બંધ જ હતી, અને પાર્કીગમાં ઉભેલી હતી !!
ડોક્ટર : બોલો બાપુ, હવે કેમ છે ?
બાપુ : હવે કોક બહુ રીકવેસ્ટ કરે તો જ.
ડો. : ઈનો વાંધો નહિ. આ કોણ છે તમારી સાથે ?
No comments:
Post a Comment