રસ્તાની બાજુમાં વાણિયાની

 રસ્તાની બાજુમાં વાણિયાની


નાની એક દુકાન હતી ,


અચાનક એક દિવસ તેની સામે


એક મોટી દુકાન ( સ્ટોર ) ખુલી અને


દુકાનદારે બોર્ડ લટકાવ્યું ઘી 300 રુ.કિલો ..


વાણિયાએ પણ બોર્ડ લગાવ્યું


ઘી 280 રુ. કિલો ..


સ્ટોરવાળાએ બીજા દિવસે ફરીથી


બેનર લટકાવ્યુ ઘી 260 રુ.


વાણિયાએ ફરીથી બોર્ડ પર લખ્યું


ઘી 240 રુ.


આ રોજની લડાઈ જોઈને એક સજ્જને વાણિયાને સમજાવ્યું કે...


તે એક મોટો સ્ટોર છે તે નુકસાન પણ


સહન કરી લેશે,


તું તેની સાથે લાંબો સમય હરીફાઈ


નહીં કરી શકે માટે તેની સરખામણી ન કર .


વાણિયાએ સજ્જન સામે


માથાથી પગ સુધી જોઈને કહ્યું ..


પણ હું ઘી રાખતો જ નથી .


આ તો ક્યાં સુધી ઉતારે છે એ જોઉં છું ,


મારી ઘરવાળીને લેવું છે .


😄

No comments:

Post a Comment

શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ?

  શેર બજારમાં કારકિર્દી એટલે ? તમે 24 કલાક શેર બજાર ઉપર આધારિત રહેવા માંગો છો ? અને તેમાંથી જ પોતાના ઘરનું ગુજરાન ચલાવા માંગો છો ? જો આ કારક...