પત્ની: ચાલો ખરીદી કરવા
પતિ: તારી જોડે ખરીદી કરવા માં મારી કમ્મર દુઃખી જાય છે નથી આવતો
પત્ની: સારું તો મને પૈસા આપો હું જાઉં છું
પતિ એ ખીસા માં થી પાકીટ કાઢી પૈસા આપવા જતો હતો પણ પત્ની એ
આખું પાકીટ જ લઇ લીધું, પતિ પાછળ દોડે એ પેહલા પત્ની રૂમ ને કડો
મારી શોપિંગ કરવા જતી રહી
તે એક ઇલેક્ટ્રોનિક દુકાન માં ગઈ થોડું ફર્યા પચે તેણી એ ઈસ્ત્રી અને વાળ
સીધા કરવા નું મશીન લીધું
ભૂખ્યા પતિએ ફોન કરી ને પૂછ્યું ક્યારે આવે છે? જમવા નું શું?
પત્નીએ કહ્યું મેં વરસાદ માં કપડાં સીધા કરવા માટે ઈસ્ત્રી અને વાળ ધોયા પછી મારા
વાળ સીધા કરવા માટે નું મશીન લીધું, અને ડિસ્કાઉન્ટ માં જે પૈસા બચ્યા છે તેમાંથી
સાંજનું ખાવાનું લઇ એવું છું
પતિએ કહ્યું તો દુકાન માં પૂછી જો જીભડો સીધો કરવા નું મશીન છે? જો હોય તો
લેતી આવ
પત્ની એ કહ્યું એ સીધો કરવા માટે મારો જીભડો પૂરતો છે
પતિ ચાદર ઓઢી ને પાણી પી ને સુઈ ગયો
No comments:
Post a Comment